ભારતીય સંવિધાનના સ્રોત
ભારત સરકાર અધિનિયમ, 1935
- ન્યાયપાલિકાની સંરચના
- લોક સેવા આયોગ
- સંઘીય તંત્ર
- રાજ્યપાલનું કાર્યાલય
- પ્રશાસનિક વિવરણ
બ્રિટન
- વેસ્ટમિન્સ્ટર પ્રણાલી (સંસદીય શાસન)
- વિધિ નિર્માણ પ્રક્રિયા
- એકલ નાગરિકતા
- સંસદીય પ્રણાલી
- દ્વિસદનીય વ્યવસ્થા
- વિધાનમંડળીય પ્રક્રિયા
- કાયદાનું શાસન
- મંત્રીમંડળ પ્રણાલી
- સૌથી વધુ મતને આધારે ચૂંટણી જીતનો નિર્ણય
- સંસદીય વિશેષાધિકાર
- વિધાનસભામાં અધ્યક્ષ પદની ભૂમિકા
સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)
- પ્રસ્તાવના રાખવાનો ખ્યાલ
- મૂળભૂત અધિકારો
- ન્યાયપાલિકાની સ્વતંત્રતા
- ન્યાયિક સમીક્ષા
- રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
- સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોને હટાવવા
- ઉપરાષ્ટ્રપતિનું પદ
- લોક જનહિત યાચિકા (PIL)
- ન્યાયિક પુનર્વિલોકન
- સંવિધાનની સર્વોચ્ચતા
- રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ
- રાજ્યસભામાં સભ્યોનું નામાંકન
- રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
- સંઘાત્મક વ્યવસ્થા
- રાજ્યપાલોની નિમણૂક કેન્દ્ર દ્વારા
- શક્તિઓનું વિતરણ તથા અવશિષ્ટ શક્તિઓનું કેન્દ્રમાં નિહિત હોવું
- ઉચ્ચતમ ન્યાયાલયનો સલાહકારી ન્યાય નિર્ણયન
- સશક્ત કેન્દ્રની સાથે સંઘીય વ્યવસ્થા
- પ્રસ્તાવનાની ભાષા
- સમવર્તી સૂચિ
- સંયુક્ત બેઠક (સંસદ)
- વ્યાપાર
- સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર વ્યવસ્થા.
દક્ષિણ આફ્રિકા
યુએસએસઆર/સોવિયેત સંઘ
- સંવિધાન સંશોધનની પ્રક્રિયા
- રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી
- કટોકટીના દરમિયાન મૂળભૂત અધિકારોના નિલંબનનો સમયગાળો સંદર્ભિત
- મૂળભૂત કર્તવ્યો
- પ્રસ્તાવનામાં ન્યાયની વિચારધારા
- વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા
0 ટિપ્પણીઓ